સાબરકાંઠા જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં એક લાખથી વધુ પશુ- પક્ષીઓને સારવાર આપીને નવું જીવનદાન મળ્યું છે. સાજિલ્લામાં એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ અને દસ ગામ દીઠ ફરતા કુલ ૧૫ પશુ દવાખાના કાર્યરત છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા અનુસાર કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર દ્વારા કુલ ચાર હજાર ૭૦૮ જેટલા ઈજાગ્રસ્ત પશુ- પક્ષીઓને સારવાર અપાઇ છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:35 પી એમ(PM)