સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ.
આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 271 ખેલાડીઓ જેના 151 ભાઈઓ અને 66 બહેનોએ ભાગ લીધો હતો. પ્રથમથી દસમાં ક્રમે આવનાર વિજેતાઓને પચ્ચીસ હજારથી પાંચ હજાર સુધીનાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:30 પી એમ(PM)
સાબરકાંઠા ખાતે રાજ્યકક્ષાની પાંચમી ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
