સાતમ- આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા કડક નિયમોને ધ્યાનમાં લઈ મેળાના રાઇડ્સના સંચાલકો માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ અંગે કલેક્ટરશ્રીએ રાઇડસના સંચાલકો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ કલેક્ટરે આ વિશેષ માર્ગદર્શિકા અંગે પત્રકારોને માહિતી આપી હતી.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:20 પી એમ(PM) | સાતમ- આઠમ
સાતમ- આઠમના તહેવાર નિમિત્તે યોજાતા લોકમેળાઓમાં રાજકોટ ખાતે યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે સરકાર દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
