ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 2:38 પી એમ(PM)

printer

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જકાત, ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિસદ માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી એમપી ચૌધરી ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં જકાત, ટેક્સ અને કસ્ટમ્સ ઓથોરિટી પરિસદ માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી એમપી ચૌધરી ભારતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બે દિવસીય પરિસદ ની વિષય વસ્તુ સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ્સ માટે શેપિંગ ટુમોરો છે પરિસદ દરમિયાન, શ્રી ચૌધરીએ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક અને ટેક્સ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા માટે સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જાદાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. શ્રી ચૌધરીએ વૈશ્વિક પડકારો વચ્ચે આર્થિક પુનઃપ્રાપ્તિ અને વૃદ્ધિ પર આંતર-મંત્રાલય ચર્ચામાં પણ ભાગ લીધો હતો અને ભારતની નીતિ નવીનતાઓ અને વિકાસ વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ