ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 21, 2025 7:29 પી એમ(PM) | સાંકડા પુલો

printer

સાંકડા પુલો અને તેનાં માળખાંઓને પહોળા કરવા ૪૬૭ કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંકડા પુલ-માળખાને પહોળા કરવા 467 કરોડ 50 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 29 માર્ગોના નવીનીકરણ અને પહોળાઈ વધારવા 190 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અગાઉ મુખ્યમંત્રીએ સાંકડા પુલો-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. હવે વધુ 11 માર્ગોને પહોળા કરવા 467 કરોડ 50 લાખ રૂપિયા તેમણે માર્ગ-મકાન વિભાગને ફાળવ્યા છે. જેથી 11 સ્થળોએ વધુ સુવિધાયુક્ત સલામત રસ્તા લોકોને મળશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ