સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી આર ગવઈએ કહ્યું છે કે બધી સમસ્યાઓનો ઉકેલ બંધારણીય પદ્ધતિઓ દ્વારા લાવી શકાય છે. આજે ઇમ્ફાલમાં મણિપુર વડીઅદાલતના 12મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકો સાથે હોય ત્યારે ઉકેલો સરળતાથી મળી જાય છે.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ખાતરી આપી કે કેન્દ્ર સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
Site Admin | માર્ચ 23, 2025 7:58 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી આર ગવઈએ કહ્યું છે કે બધી સમસ્યાઓનો ઉકેલ બંધારણીય પદ્ધતિઓ દ્વારા લાવી શકાય છે.
