સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટર પર પહોંચી છે.નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે.નર્મદા ડેમની મહત્તમસપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 1 લાખ 41 હજાર 131 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા 1.45 મીટર ખોલવામાં આવશે.નર્મદા ડેમ દરવાજામાંથી એક લાખ 30 હજાર ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 3:53 પી એમ(PM) | નર્મદા ડેમ