કેન્દ્ર સરકારે સંસદના શિયાળુ સત્ર પૂર્વે 24 નવેમ્બરના રોજ સર્વદળીય બેઠક બોલાવી છે.આ બેઠકમાં સરકાર લોકસભા અને રાજ્યસભાના શિયાળુ સત્રના શાંતિપૂર્ણ અને યોગ્ય સંચાલન માટે તમામ પક્ષોનું સમર્થન મેળવવા પ્રયાસ કરશે.મહત્વનુ છે કે સંસદનું શિયાળું સત્ર 25 નવેમ્બરના રોજ શરૂ થઈને 20 ડીસેમ્બરે પૂરું થશે.
Site Admin | નવેમ્બર 19, 2024 2:02 પી એમ(PM) | શિયાળુ સત્ર