સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે 19મી જુલાઈ સુધીમાં, કોલસાનું ઉત્પાદન 294 મિલિયન ટનથી વધુનું થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 11 ટકા વધુ છે.કોલસા મંત્રાલયે ઉર્જા અને ખાતર ક્ષેત્રની સૂચિત કિંમતો પર કોલસાનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 24, 2024 2:24 પી એમ(PM) | કોલસો