સરકારે ડ્રોન દીદી યોજના શરૂ કરીને મહિલાઓને આર્થિક પગભર બનાવ્યા છે અને ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આજની મહિલા સશક્ત તથા આત્મનિર્ભ બની રહી છે. ત્યારે મોરબીના મનિષાબેન રાંકજાએ ખેતીના વ્યવસાયમાં જોડાઈને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દીદી તરીકેની નામના મેળવી છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા વડોદરા ખાતે ૧૨ દિવસની ડ્રોન ઓપરેટ કરવાની નિશુલ્ક તાલીમ આપવામાં આવી હતી, જ્યાં ટ્રાન્સપોર્ટેશન, રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને પરીક્ષામાં પાસ થયા બાદ સરકાર દ્વારા સાત લાખ કિંમતની ડ્રોન સિસ્ટમ વિનામૂલ્ય આપવામાં આવી હતી.
વધુમાં તેમણે આ મુજબ જણાવ્યું..
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:12 પી એમ(PM)