સરકારે કહ્યું છે કે 176 લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો MSMEને PLI સ્કીમનો લાભ મળ્યો છે. લોકસભામાં પૂરક પ્રશ્નોનો જવાબ આપતા વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે આ માહિતી આપતા જણાવ્યું હતું કે PLI યોજનાઓમાં અત્યાર સુધીમાં એક લાખ 32 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે અને તેને કારણે 8 લાખ 50 હજારથી વધુ રોજગારીની તકો ઊભી થતાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુનું ઉત્પાદન અને વેચાણ થયું છે.
Site Admin | જુલાઇ 30, 2024 2:22 પી એમ(PM) | PLI સ્કીમ