ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સમગ્ર દેશમાં આવતીકાલથી”૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો આરંભ કરાશે

સમગ્ર દેશમાં આવતીકાલથી”૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો આરંભ કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા આ અભિયાન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પણ આ પહેલ હાથ ધરાશે. પંચમહાલ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં “100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ”નો શુભારંભ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ