સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડી ની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં સવાર અને રાત્રિના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે
Site Admin | જાન્યુઆરી 8, 2025 2:51 પી એમ(PM)