ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 8, 2024 8:47 પી એમ(PM) | સંસદ

printer

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે

સંસદમાં સરકારે જણાવ્યું કે, વિદેશમાં રહેતા ભારતીયોની સાથે સાથે ત્યાંની જેલમાં બંધ કેદીઓની સલામતી પણ અમારી પ્રાથમિકતા છે. રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે લેખિત જવાબમાં કહ્યું, હાલમાં 9 હજાર 728 ભારતીય કેદી વિદેશની જેલમાં બંધ છે. આમાંથી સૌથી વધુ 2 હજાર 594 કેદી સાઉદી અરબમાં છે. જ્યારે સંયુક્ત અરબ અમીરાતમાં 2 હજાર 308, નેપાળમાં 5 હજાર 282 કેદી છે.
આંકડાઓ મુજબ, છેલ્લા 10 વર્ષમાં લગભગ 125 ભારતીય કેદીઓને વિદેશમાં મૃત્યુદંડની સજા થઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ