સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે.
આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ, કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ અને ગૌરવ ગોગોઈ, ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ, બીજેડી સાંસદ સસ્મિત પાત્રા અને ડીએમકે સાંસદ ટી.આર. બાલુ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા છે.
બેઠક દરમિયાન, સરકાર સંસદ સત્રનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 1:50 પી એમ(PM) | સંસદ
સંસદના બજેટ સત્ર પહેલા આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે
