સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ છે. રાજયસભામાં કોંગ્રેસના સાંસદની બેઠક પરથી ચલણી નોટો મળી આવવાના મુદ્દે સત્તાધારીપક્ષના સભ્યોએ કરેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ હતી.
જયારે લોકસભામાં ભાજપના સાંસદ નીશિકાંત દુબે દ્વારા કરાયેલા આક્ષેપો સામે વિપક્ષના સભ્યોએ કરેલા સૂત્રોચ્ચાર બાદ લોકસભાની બેઠક મુલતવી રખાઇ હતી.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:47 પી એમ(PM) | સંસદ
સંસદના બંને ગૃહોમાં વિવિધ મુદ્દાઓ માટે થયેલા શોરબકોર અને સૂત્રોચ્ચારના પગલે બંને ગૃહોની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઇ
