સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિજયાદશમી પર દાર્જિલિંગમાં સુકના કેન્ટોનમેન્ટમાં શસ્ત્ર પૂજા કરીને સેનાના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી હતી. તેમણે ભારતીય સેનાના 33 કોર્પ્સ હેડક્વાર્ટરમાં પરંપરાગત શસ્ત્ર પૂજામાં ભાગ લીધો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વિજયાદશમી પર શસ્ત્ર પૂજન એ ઘણી જૂની પરંપરા છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 2:36 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિજયાદશમી પર દાર્જિલિંગમાં સુકના કેન્ટોનમેન્ટમાં શસ્ત્ર પૂજા કરીને સેનાના જવાનો સાથે તહેવારની ઉજવણી કરી
