સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે 11મી ASEAN સંરક્ષણમંત્રીઓની મીટિંગ પ્લસથી અલગ, વિએન્ટિયનમાં ચીન, લાઓસ અને મલેશિયાના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. શ્રી સિંહ આ બેઠકમાં હાજરી આપવા અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પરના ફોરમને સંબોધવા માટે લાઓસની ત્રણ દિવસની મુલાકાતે છે.
Site Admin | નવેમ્બર 21, 2024 9:38 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે 11મી ASEAN સંરક્ષણમંત્રીઓની મીટિંગ પ્લસથી અલગ, વિએન્ટિયનમાં ચીન, લાઓસ અને મલેશિયાના તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી
