સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનાં રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી છે.
સુરક્ષા પરિષદમાં ગાઝા પર ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીના કાર્યાલયના વડા કર્ટનેય રાત્રેયે, એક રાજકીય ઉકેલ શોધવા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ગાઝાના ગંભીર સંજોગો પર પ્રકાશ પાડ્યો હતો.
Site Admin | જુલાઇ 18, 2024 2:31 પી એમ(PM) | એન્ટોનિયો ગુટેરેસ
સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનાં રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી
