સંતોષ ટ્રોફી ફુટબોલમાં, હૈદરાબાદમાં જીએમસી બાલયોગી સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળે વર્તમાન ચેમ્પિયન સર્વિસિસને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સંતોષ ટ્રોફીમાં બંગાળ 47મી વાર પ્રવેશ્યું છે અને અત્યાર સુધી 32 વાર જીત્યું છે.
ગઈ કાલે અન્ય સેમિ ફાઇનલમાં કેરળે મણિપુરને 501 થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. આવતી કાલે સાંજે સાડા સાત કલાકે હૈદરાબાદમાં પશ્ચિમ બંગાળ કેરળ સામ રમશે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:16 પી એમ(PM) | ફુટબોલ