રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે. આ પુરસ્કાર કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની અદમ્ય હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને પ્રશંસનીય સેવાને બિરદાવે છે.
રાષ્ટ્રપતિએ વિશિષ્ટ સેવા અને અદમ્ય હિંમત માટે 58 ઉલ્લેખિત પુરસ્કારોને પણ મંજૂરી આપી છે. જેમાં સશસ્ત્ર દળોના કર્મચારીઓને મરણોત્તર એનાયત કરાયેલા ચાર પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતીય સેનાના 55 સશસ્ત્ર દળોના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 9:08 એ એમ (AM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારતીય કોસ્ટ ગાર્ડ કર્મચારીઓ માટે રાષ્ટ્રપતિ કોસ્ટ ગાર્ડ ચંદ્રકની જાહેરાત કરી છે.
