પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ બહુચરાજીમાં અંદાજે 80 કરોડ રૂપિયાનાં ખર્ચે 86 ફૂટ ઊંચા મુખ્ય શિખર સાથે હાલના મંદિરની જગ્યાએ બંને બાજુ પહોળું અને ઊંચું ભવ્ય મંદિર નિર્માણ થઇ રહ્યું છે.
શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:50 એ એમ (AM) | મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન મંદિરનું ખાતમુહૂર્ત આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.
