શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ છે. આ ટુકડીમાં ત્રણ હજાર છસો 72 પુરૂષો, એક હજાર 86 મહિલાઓ, 21 બાળકો, 88 સાધુઓ અને 22 સાધ્વીઓ જોડાયા છે.
જેમાંથી એક હજાર આઠસો 96 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ અને બે હજાર નવસો 93 મુસાફરો પહેલગામ જવા રવાના થયા હતા.
Site Admin | જુલાઇ 14, 2024 2:02 પી એમ(PM)
શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ
