શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે. આ ચૂંટણીમાં 38 ઉમેદવાર મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 21મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:24 પી એમ(PM)
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે
