શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે. સૌથી વધુ 19 બેઠકો ગાંમ્પહા જિલ્લામાં ફાળવવામાં આવી છે. જયારે સૌથી ઓછી 4 બેઠકો ત્રિંકોમાલી જિલ્લાને ફાળવવામાં આવી છે.
સૂચિત સંસદીય ચૂંટણીમાં પ્રાંતીય, બેઠકો સંસદની 225 બેઠકોનો સમાવેશ થાય છે. શ્રીલંકાના ચૂંટણી પંચે સંસદીય ચૂંટણી યોજવા માટે 11 અબજ શ્રીલંકાના રૂપિયાની માંગણી કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) | શ્રીલંકા
શ્રીલંકાના ચૂંટણીપંચે ત્યાં આગામી 14મી નવેમ્બરે યોજાનારી સંસદીય ચૂંટણી માટે બેઠકોની ફાળવણીની જાહેરાત કરી છે
