ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 7:49 પી એમ(PM)

printer

શેરબજાર સૂચકાંક સેન્સેક્સમાં 1390 પોઇન્ટ અને નિફ્ટીમાં 353 પોઇન્ટનો કડાકો

નવા નાણાકીય વર્ષનાં પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારના સૂચકાંકમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આવતી કાલથી અમેરિકા દ્વારા ટેરિફ લાદતા પહેલાં વૈશ્વિક બજારોમાં નરમાઇનો માહોલ છે, ત્યારે સેન્સેક્સ આજે 1390 પોઇન્ટ ઘટીને 76 હજા પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 353 પોઇન્ટ ઘટીને 23 હજાર 165 પોઇન્ટ પર બંધ રહ્યો હતો

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ