શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અમરેલીની શાળામાં બાળકો દ્વારા પોતાને જ ઇજા પહોંચાડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. શ્રી પાનશેરિયાએ બાળકોને મોબાઈલ અને ગેમ્સથી દૂર રાખવા અપીલ કરી છે
Site Admin | માર્ચ 26, 2025 3:09 પી એમ(PM)
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અમરેલીની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી
