રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે.શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે.આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ માહિતી આપી હતી.(બાઈટ – પ્રફૂલ પાનશેરિયા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી)
Site Admin | ઓક્ટોબર 24, 2024 3:01 પી એમ(PM) | શિક્ષણ વિભાગ