ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 10:04 એ એમ (AM)

printer

શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SIF 2024 ની સાતમી આવૃત્તિનું ગઈ કાલે સમાપન થયું હતું

શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SIF 2024 ની સાતમી આવૃત્તિનું ગઈ કાલે સમાપન થયું હતું. આ સાથે ફ્યુચરિસ્ટિક વિઝન ફોર સ્માર્ટ ઇકોનોમીઝ વિષય પર બે દિવસની સઘન ચર્ચાનો અંત આવ્યો છે. આ કાર્યક્રમમાં 100થી વધુ સત્રોમાં 80થી વધુ પ્રતિષ્ઠિત વૈશ્વિક મહાનુભાવોએ ભાગ લીધો હતો. મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા વિસ્તારમાં અગ્રણી રોકાણ પરિષદ તરીકે જાણીતા ધ શારજાહ ઇન્વેસ્ટમેન્ટ ફોરમનું આયોજન શારજાહ FDI ઓફિસ દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં સંયુક્ત આરબ અમિરાત અને ભારત
વચ્ચે આર્થિક સંબંધોને વેગ આપવા પર ચર્ચા થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ