ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 9:43 એ એમ (AM)

printer

વ્યારાની સિવિલ હોસ્પિટલમા સારવાર લઇ રહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામીત પહોંચ્યા હતા

તાપી જિલ્લાના સોનગઢ પ્રાથમિક શાળાના બાળકોએ રત્નજ્યોત નામની વનસ્પતિના બી ખાતા 25 બાળકોની તબિયત લથડી હતી. આ બાળકોને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જ્યાં તેમની હાલત સુધારા પર છે..
વ્યારાની સિવિલ હોસ્પિટલમા સારવાર લઇરહેલા બાળકોને મળવા નિઝરના ધારાસભ્ય જયરામ ગામીત પહોંચ્યા હતા.. તેમણે ફૂડ પોઈઝનીગનો ભોગ બનેલા પીડિત બાળકો ની મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે ડોક્ટરને પણ યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ