ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 10:15 એ એમ (AM)

printer

વેવ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઇ રહેલી વેવ એનીમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ગાંધીનગરના કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.

વેવ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઇ રહેલી વેવ એનીમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ગાંધીનગરના કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. સ્પર્ધામાં એનીમે, માંગા અને વેબટુન એમ ત્રણ અલગ અલગ વિભાગોમાં વિદ્યાર્થી અને વ્યવસાયિકોની શ્રેણીમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. વિજેતા સ્પર્ધકોની અંતિમ સ્પર્ધા મુંબઈમાં વેવ પરિષદના ભાગરૂપે યોજાશે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MEAI) દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 206 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ