મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો યુપી વોરિયર્સ સામે થશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
ગઈકાલે દિલ્હી કેપિટલ્સે વડોદરામાં એક રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું હતુ
Site Admin | ફેબ્રુવારી 16, 2025 3:38 પી એમ(PM)
વુમન પ્રિમિયર ક્રિકેટ લીગ મેચમાં આજે વડોદરામાં ગુજરાત જાયન્ટસનો યુપી વોરિયર્સ સાથે મુકાબલો
