વિશ્વ રેડિયો દિવસ પરના પોતાના સંદેશમાં, પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે, સમાચાર અને માહિતીના પ્રસાર દ્વારા, રાષ્ટ્રના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
વિશ્વ રેડિયો દિવસ પર શુભેચ્છા પાઠવતા, આકાશવાણીના મહાનિર્દેશક ડૉ. પ્રજ્ઞા પાલીવાલ ગૌરે જણાવ્યું હતું કે, લગભગ નવ દાયકાથી આકાશવાણી માહિતી, શિક્ષણ અને મનોરંજન સાથે શ્રોતાઓ સુધી પહોંચી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:31 એ એમ (AM) | વિશ્વ રેડિયો દિવસ