વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શકિતપીઠ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું છે. ત્રણ દિવસમાં 60 એસટી બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી ગબ્બર ખાતે દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓએ ગામના તલાટીનો સંપર્ક કરવાનો રહેશે. પરિક્રમા બાદ પરત લઈ જવાની અને અલ્પાહાર અને આરોગ્ય સહિતની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 3:10 પી એમ(PM) | શકિતપીઠ અંબાજી
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શકિતપીઠ અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું
