સિંગાપોરમાં રમાઈ રહેલી વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતના ડી. ગુકેશ આજે ચીનના ડિંગ લિરેન સામે 12મો રાઉન્ડ રમશે. મેચ સિંગાપોરમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. 18 વર્ષીય ગુકેશ 11મા રાઉન્ડમાં જીતીને શ્રેણીમાં 6-5થી આગળ છે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:12 પી એમ(PM)