વિશ્વપ્રસિદ્ધ મુક્કેબાજ જ્યૉર્જ ફૉરમેનનું 76 વર્ષની વયે અવસાન થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમના પરિવારે શ્રી ફૉરમેનના અવસાનની પુષ્ટિ કરી છે. રિન્ગમાં બિગ જ્યૉર્જનાનામે પ્રખ્યાત ફૉરમેનનું મુક્કેબાજી ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી કારકિર્દી રહી હતી. તેઓ પહેલી વાર વર્ષ 1969માં ઑલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે બે વખત હેવિવેઈટ વિશ્વ ખિતાબ પણ જીત્યો હતો.
Site Admin | માર્ચ 22, 2025 1:30 પી એમ(PM)
વિશ્વપ્રસિદ્ધ મુક્કેબાજ જ્યૉર્જ ફૉરમેનનું 76 વર્ષની વયે અવસાન થયું છે
