ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 10, 2025 6:48 પી એમ(PM) | અનુપ્રિયા પટેલ

printer

વિવિધ દેશોના વધુને વધુ લોકો હિન્દી શીખવા માંગે છે, જેના કારણે હિન્દી ભાષાનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધી છે :કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું છે કે વિવિધ દેશોના વધુને વધુ લોકો હિન્દી શીખવા માંગે છે, જેના કારણે હિન્દી ભાષાનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધી છે. આજે નવી દિલ્હીમાં વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે હિન્દી ફક્ત ભાષાનું માધ્યમ નથી પરંતુ તે એકતાનો તાંતણો છે જે દેશને એક સાથે રાખે છે. તેમણે કહ્યું કે માહિતીના વધુ સારા પ્રસાર માટે સરકારના કામકાજમાં હિન્દીને સક્રિયપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ