વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે. 16 લોકોને લઈને જતી મિનિબસ બેકમી જિલ્લામાં એક રોડ પર ભૂસ્ખલનને કારણે ફસાઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ફોર હાઇડ્રો-મીટિરોલોજીકલ ફોરકાસ્ટિંગના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યા સાંજે ભારે વરસાદ થયો હતો.
Site Admin | જુલાઇ 14, 2024 2:11 પી એમ(PM)
વિયેતનામના ઉત્તરી પ્રાંત હા ગિઆંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે
