વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન એ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સરકારી એજન્સીઓ – ED અને CBIના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વિરોધ પક્ષોના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેમણે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રીઓને મુક્ત કરવાની પણ માંગ કરી હતી.
Site Admin | જુલાઇ 1, 2024 4:16 પી એમ(PM) | વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન
વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન એ આજે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
