વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં સમિતિએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અભેસિંગ તડવીના અધ્યક્ષ પદે આ સમિતિએ કરજણ ડેમ, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
Site Admin | જાન્યુઆરી 9, 2025 9:07 એ એમ (AM)
વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ 3 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે
