વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં લશ્કરનાં કમાન્ડર્સની પરિષદને સંબોધન કર્યું હતું. પરિષદમાં ડોક્ટર જયશંકરે પડકારો, સંભાવનાઓઅને તકો સહિતની વર્તમાન ભૂરાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે ડોક્ટરજયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સલામતીને અસરકારક રીતે આગળ ધપાવવા માટે ‘સંપૂર્ણ સરકાર’ દ્રષ્ટિકોણની જરૂર છે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 6:49 પી એમ(PM)
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં લશ્કરનાં કમાન્ડર્સની પરિષદને સંબોધન કર્યું
