ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 9:46 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સેન્ટ કિટ્સ અને નેવિસના વિદેશ મંત્રી ડેન્ઝિલ ડગ્લાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સેન્ટ કિટ્સ અને નેવિસના વિદેશ મંત્રી ડેન્ઝિલ ડગ્લાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓએ ડિજિટલ સેવાઓ, સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં દ્વિપક્ષીય ભાગીદારી વધારવા પર ચર્ચા કરી હતી . ડૉ. જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે બહુપક્ષીય મંચો પર વિકાસશીલ દેશોને સહાય અંગે વાતચીત કરી હતી. બંને વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય રાજકીય પરામર્શને વેગ આપવા માટે એક સમજૂતી પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ