વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર આજ થી સ્પેનની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, ડૉક્ટર જયશંકર સ્પેનના ટોચનાં નેતાઓને મળશે અને તેમના સ્પેનિશ સમકક્ષ મેન્યુઅલ આલ્બારેસ સાથે દ્વિપક્ષીય સંબંધો તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ સ્પેનિશ રાજદૂતોના 9મા વાર્ષિક પરિષદને પણ સંબોધિત કરશે અને ભારતીય સમુદાયને મળશે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 2:30 પી એમ(PM)