ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 9, 2024 10:46 એ એમ (AM)

printer

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી બજારોમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આંકડા અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અથવા FPIs એ ઈક્વિટી માર્કેટમાં 10,978 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ વિદેશી રોકાણકારોએ આ મહિને ભારતીય મૂડી બજારોમાં કુલ રૂ. 11,345 કરોડનું રોકાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વિદેશી રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં 1 લાખ 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાં શેરમાં રૂ. 53 હજાર 859 કરોડ અને લોન સ્વરૂપે રૂ. એક લાખ નવ હજાર 274 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ