વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીએ જાહેર કરેલા આકંડાઓ પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એટલે કે FPI એ ઇક્વિટીમાં 15 હજાર, 352 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 8 હજાર, 484 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ 12 જુલાઈ સુધી ભારતીય મૂડી બજારમાં કુલ વિદેશી રોકાણ વધીને 23 હજાર, 836 કરોડને પાર થયું છે.
Site Admin | જુલાઇ 14, 2024 8:28 પી એમ(PM)
વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે
