વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે અમેરિકાના પ્રતિનિધિ અને અમેરિકાની નવી સરકારમાં રાષ્ટ્રીય સલામતી સલાહકાર બનનાર માઇક્લ વોલ્ટજ સાથે અમેરિકામાં મંત્રણા કરી છે. સોશ્યલ મીડિયા ઉપર આપેલા સંદેશામાં શ્રી જયશંકરે જણાવ્યું કે, આ મંત્રણામાં દ્વિપક્ષીય ભાગીદારી ઉપરાંત વર્તમાન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ ચર્ચા વિચારણા થઈ છે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 7:12 પી એમ(PM) | Dr Jaishankar | michel waltej | US-India