વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી. બંને નેતાએ યુક્રેન સંઘર્ષ સહિત પરસ્પર સહકાર તરફ થયેલી પ્રગતિની સમીક્ષા કરી. જોહાનિસબર્ગમાં G-20 વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ડૉ. જયશંકર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાને પણ મળ્યા અને દક્ષિણ આફ્રિકાની G-20 પ્રાથમિકતાઓને ભારત તરફથી સમર્થન આપવાની ખાતરી આપી.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:40 એ એમ (AM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી
