વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ORS અને સ્નાયુઓને આરામ આપતી દવાઓ સહિતની આવશ્યક દવાઓનો જથ્થો આજે ક્યુબા મોકલવામાં આવ્યો છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM) | વાવાઝોડા