વાવાઝોડા‘સારા’ને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયજણાવ્યું હતું કે, આ સહાયમાં તબીબી પુરવઠો અને આપત્તિરાહત સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં તબીબી ઉપકરણો, ગ્લુકોમીટર, ઓક્સિમીટર, મોજા, સિરીંજ અને પ્રવાહી, ધાબળા, સ્લીપિંગ મેટ્સ અને સ્વચ્છતા કીટ સામેલછે.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 7:07 પી એમ(PM)
વાવાઝોડા‘સારા’ને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે
