વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા હતાં.
શ્રી પટેલે દ્વારા દરિયા કિનારાના ગામોને સૌથી વધુ સ્પર્શતા દરિયાઈ જિલ્લાના ગામોમાં પાણીના ધોવાણથી ગામ લોકોને થતા નુકસાનના નિવારણ અંગે જરૂરી સુરક્ષા દિવાલ બનાવવાની કામગીરી અંગે જરૂરી પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં વલસાડ તાલુકાના મોટી દાંતી, નાની દાંતી કકવાડી, ભદેલી જગાલાલા, કોસંબા, ભાગલ સહિતના ગામ ખાતે સુરક્ષા દિવાલ બનાવવા અંગેની જરૂરી રજૂઆતો કરી હતી, જે અંગે વિભાગ દ્વારા જરૂરી ટેકનીકલ સરવે કરાયા બાદ સકારાત્મક નિકાલ કરવા અંગેની ખાતરી આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:18 પી એમ(PM) | લોકસભા
વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે આજે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્ન ઉઠાવ્યા
